ડૉક્યુમેન્ટ ચકાસણી : મહેસુલી તલાટી વર્ગ-૩ ના મુખ્ય પરીક્ષાના પરીણામ બાદ દસ્તાવેજ ચકાસણી કાર્યક્રમ જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક: ૩૦૧/ર૦૨૫૨૬, મહેસૂલ તલાટી, વર્ગ-૩ ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી અને જિલ્લા ફાળવણી કાર્યક્રમ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ ગુરૂવારે રાખવામાં આવેલ છે. 

બાકી ના ઉમેદવારો માટે કાર્યક્રમ બાદમાં જાહેર કરવામાં આવશે. 

ઉમેદવારોનું લિસ્ટ જોવા માટે જુઓ PDF

Author Figure

Hardik Chaudhari

Software Engineer

Content Creator at Gujarati Post

Logo
ગુજરાતી પોસ્ટ

નોકરી અને માહિતીના નવા નોટિફિકેશન મેળવવા "OK" પર ક્લિક કરી "Allow" પર ક્લિક કરો.